logo
भारतवाणी
bharatavani  
logo
Knowledge through Indian Languages
Bharatavani

Fundamental Administrative Terminology (English-Gujarati)
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

absolute monopoly
અબાધિત ઈજારો, પૂર્ણ ઈજારો

absolute ownership
અઘાટ માલિકી, પૂર્ણ માલિકી, સંપૂર્ણ સ્વામીત્વ

absorption
સમાવેશ, સમાસ

abstract
તારણ, સાર, સંક્ષેપ, સારદોહન, અમૂર્ત, અવ્યક્ત

abstractstatement
સાર સંક્ષેપ, અમૂર્ત વિધાન

absurd
અર્થહીન, અનર્થક, અસંગત, તર્કહીન

abundance
ભરચકતા, પ્રાચુર્ય,ભરપૂરતા

abuse of power
સત્તા, અધિકારનો દુરુપયોગ

abusive language
ગાળાગાળી, અપશબ્દો

academic
શૈક્ષણિક, વિદ્યાને લગતું, તાત્વિક, સૈદ્ધાંતિક,શાસ્ત્રીય


logo