logo
भारतवाणी
bharatavani  
logo
Knowledge through Indian Languages
Bharatavani

Fundamental Administrative Terminology (English-Gujarati)
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

adultery
વ્યભિચાર,લગ્નબાહ્ય સંબંધ

advance
પેશગી, અગ્રિમ નાણાં, આગોતરી રકમ

advance booking
અગ્રીમ નોંધણી

advance copy
અગ્રિમ નકલ

advance payment
અગ્રિમ ચૂકવણું

advanced increment
અગ્રિમ ઈજાફો

adverse entry
પ્રતિકુળ નોંધ/પ્રવિષ્ટિ

adverse remarks
પ્રતિકુળ ટિપ્પણી

adverse report
પ્રતિકુળ અહેવાલ

advertisement
જાહેરખબર, વિજ્ઞાપન, વિજ્ઞપ્તિ


logo