logo
भारतवाणी
bharatavani  
logo
Knowledge through Indian Languages
Bharatavani

Fundamental Administrative Terminology (English-Gujarati)
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

U

ulterior motive
ગુપ્ત અભિપ્રાય, ગુપ્તમત

ultimate
અંતિમ, આખરી, ચરમ, અતિ

ultimate consignee
અંતિમ માલ મેળવનાર, આખરી માલ મેળવનાર

ultimate cost
અંતિમ ખર્ચ

ultimate goal
અંતિમ લક્ષ્ય, ચરમ લક્ષ્ય

ultimately
આખરે, અંતતઃ ,છેવટે

ultimately objective
આખરી ઉદેશ, અંતિમ હેતુ

ultimatum
આખરી ચેતવણી

ultimo
ગયા મહિનાનું, ગત માસનું


logo