logo
भारतवाणी
bharatavani  
logo
Knowledge through Indian Languages
Bharatavani

Fundamental Administrative Terminology (English-Gujarati)
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

B

back log
પાછલું બાકી

back out
ના પાડવી, અસ્વીકાર

back reference
આગળના લખાણ/પાછલી હકીકત સંબંધી પૂછપરછ, પૂર્વ સંદર્ભ

back up
પૂર્તિકર્તા

backdated
પાછલી તારીખ

background
પશ્ચાદૂભૂમિકા, પૂર્વભૂમિકા, ભૂમિકા, પશ્ચાદભૂ, પૃષ્ઠભૂ, પીઠિકા, સંનિવેશ

backward classes
પછાત જ્ઞાતિઓ

backward tribe
પછાત આદિજાતિઓ

bad bargain
ખોટનો ધંધો


logo