logo
भारतवाणी
bharatavani  
logo
Knowledge through Indian Languages
Bharatavani

Fundamental Administrative Terminology (English-Gujarati)
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

C

cabin baggage
કેબિન સામગ્રી, માલસામાન

cabinet
મંત્રીમંડળ, કેબિનેટ

cadre
સંવર્ગ,કેન્દ્રસ્થ ઢાંચો,લશ્કરી ટુકડીનો વિભાગ

calamity
વિપત્તિ, સંકટ, મુશ્કેલી,આફત

calculation
ગણતરી

calendar year
કેલેન્ડર વર્ષ

campaign
પ્રચાર-પ્રસાર અભિયાન

campus
પ્રાંગણ, વિસ્તાર, જગ્યા-વિસ્તાર, કેમ્પસ,પરિસર

campus interview
પરિસર મુલાકાત, પરિસર સમાલાપ


logo