logo
भारतवाणी
bharatavani  
logo
Knowledge through Indian Languages
Bharatavani

Fundamental Administrative Terminology (English-Gujarati)
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

V

vacancy
જગ્યા, નોકરીમાં ખાલી જગ્યા

vacant post
ખાલી પડેલું પદ

vacate
ખાલી કરવું, ત્યજવું, ત્યાગવું, છોડવું, બાતલ કરવું

vacation
અવકાશ, રજાઓ

vacation pay
રજાનું વેતન, અવકાશ વેતન, રજાનો પગાર

vacuum
અવકાશ

vague idea
અસ્પષ્ટ વિચાર, ધૂંધળો વિચાર

valedictory address
સમાપન ભાષણ, વિદાય ભાષણ

valedictory function
વિદાય સમારોહ, વિદાય સમારંભ


logo