logo
भारतवाणी
bharatavani  
logo
Knowledge through Indian Languages
Bharatavani

Fundamental Administrative Terminology (English-Gujarati)
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

Z

zeal
જોશ, ઉત્સાહ, જોમ

zenith
પરાકાષ્ઠા, ચરમસીમા

zero hour
શૂન્યકાળ

zero tax-paying capacity
શૂન્ય વેરા ભુગતાન ક્ષમતા

zonal
ક્ષેત્રિય

zonal coordination
ક્ષેત્રિય સમન્વય

zonal office
ક્ષેત્રિય કાર્યાલય

zone
ક્ષેત્ર, વિસ્તાર, અંચલ

zoning
ક્ષેત્રીય કરણ,ક્ષેત્રરચના


logo