logo
भारतवाणी
bharatavani  
logo
Knowledge through Indian Languages
Bharatavani

Fundamental Administrative Terminology (English-Gujarati)
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

H

habit
આદત, ટેવ

habitual
ટેવવાળું, ટેવવશ

half pay
અર્ધો પગાર, અર્ધું વેતન

half-holiday
અર્ધી રજા

hall
ખંડ, કક્ષ, કમરો

halt
રોકાણ, સ્થગન, વિરામ

hand
હાથ, કર્મચારી

hand-over
હસ્તાંતરણ

handbill
જાહેરાત, વિજ્ઞપ્તિ


logo