logo
भारतवाणी
bharatavani  
logo
Knowledge through Indian Languages
Bharatavani

Fundamental Administrative Terminology (English-Gujarati)
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

D

daily
હંમેશા, દરરોજ, દૈનિક

daily allowance
દૈનિક ભથ્થું

daily diary
રોજનીશી, દૈનિકનોંધ

daily register
દૈનિક રજિસ્ટર, દૈનિક નોંધપોથી

daily report
દૈનિક રિપોર્ટ, દૈનિક અહેવાલ

daily routine
રોજનું કામ, રાબેતા મુજબનું કામ

daily wages
રોજી, દાડી, મજૂરી

dak stage
મેજ સ્તર

dak tray
મેજ ટ્રે


logo