logo
भारतवाणी
bharatavani  
logo
Knowledge through Indian Languages
Bharatavani

Fundamental Administrative Terminology (English-Gujarati)
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

E

earmark
ઉદ્ધષ્ટ કરવું, સાંભળેલાની પુનઃ પ્રસ્તુતિ કરવી

earned leave
અર્જિત રજાઓ,પ્રાપ્ત કરેલી રજાઓ

earnings
અર્જન, ઉપાર્જન, કમાણી, કમાઈ,પ્રાપ્તિ

eco-friendly
પર્યાવરણ-અનુકૂળ, પર્યાવરણ મિત્ર

ecology
પર્યાવરણ

economic
આર્થિક, અર્થશાસ્ત્ર

economical exploitation
આર્થિક શોષણ

economy
અર્થવ્યવસ્થા

economy class
કિફાયતી શ્રેણી/વર્ગ


logo