logo
भारतवाणी
bharatavani  
logo
Knowledge through Indian Languages
Bharatavani

Fundamental Administrative Terminology (English-Gujarati)
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

S

sabbatical leave
વિરામ અવકાશ, વિરામની રજાઓ

sabotage
તોડફોડ, ભાંગફોડ

sack
કાઢી મુકવું, બરખાસ્ત કરવું

safe
સલામત,સુરક્ષિત

safe custody
સલામત કબજામાં

safeguarding
સલામત રાખવું, સુરક્ષિત રાખવું

safety
સુરક્ષા

safety device
સુરક્ષા ઉપકરણ

safety regulations
સુરક્ષા નિયમો


logo