logo
भारतवाणी
bharatavani  
logo
Knowledge through Indian Languages
Bharatavani

Fundamental Administrative Terminology (English-Gujarati)
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

R

race
પ્રજાતિ, હોડ, પ્રતિસ્પર્ધા, હરીફાઈ

racial discrimination
જાતિગત ભેદભાવ

rack
રેક, છાજલી, અભરાઈ

raid
ધાડ, છાપો

railway
રેલ્વે, ટ્રેન

raise (pay)
વેતન વધારો

random
યાદ્ચ્છિક,અનિયમિત,ઉપલક

random sampling
યાદ્ચ્છિક નમૂનો, અનિયમિત પ્રતિચયન

range
પરિસર, હદ,ક્ષમતા


logo