logo
भारतवाणी
bharatavani  
logo
Knowledge through Indian Languages
Bharatavani

Fundamental Administrative Terminology (English-Gujarati)
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

aid
સહાય, મદદ, સાધન

alarm
ચેતવણી સંકેત

alertness
સજાગતા, જાગૃતિ

alias
ઉપનામ, ઉર્ફે

all inclusive cost
તમામ ખર્ચ સામેલ

All India Services
અખિલ ભારતીય સેવાઓ

all rights reserved
સર્વ હક્ક સ્વાધીન

allegation
આક્ષેપ, દોષારોપણ, આરોપ, તહોમત

allegiance
વફાદારી, રાજનિષ્ઠા

alliance
સહયોગ, મૈત્રીસભર


logo