logo
भारतवाणी
bharatavani  
logo
Knowledge through Indian Languages
Bharatavani

Fundamental Administrative Terminology (English-Gujarati)
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

agency
એજન્સી, માધ્યમ,સંસ્થા,પેઢી,કચેરી,આડતિયાનું કામ કરતી સંસ્થા

agenda
કામકાજની યાદી, કાર્યસૂચિ,બેઠકમાં ચર્ચવાની વિગતો

aggregation
સમૂહ, સમુચ્યય, કુલ, એકંદર

aggrieved
વ્યથિત, વ્યાકુળ

agitation
આંદોલન, ઉશ્કેરાટ, ઉત્તેજના

AGM (annual general meeting)
વાર્ષિક સામાન્ય સભા

agreement
કરાર, કબૂલાત, સહમતિ

agreement form
કરાર દસ્તાવેજ

agriculture
કૃપિ, ખેતી

agro-industry
કૃષિ ઉદ્યોગી, ખેત-ઉદ્યોગી


logo