logo
भारतवाणी
bharatavani  
logo
Knowledge through Indian Languages
Bharatavani

Fundamental Administrative Terminology (English-Gujarati)
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

admit
દાખલ કરવું, પ્રવેશ આપવો. માન્ય કરવું, ગ્રાહ્ય ગણવું, સ્વીકારવું, કબૂલ કરવું

admit card
પ્રવેશ પત્ર

admitted
દાખલ, સ્વીકૃત

admonish
નિંદા, વખોડી કાઢવું

adoptee
દત્તક

adoption
દત્તક વિધાન, દત્તક લેવું તે

adoptor
દત્તક લેનાર

adult
પુખ્ત

adult franchise
પુખ્ત મતાધિકાર

adulteration
અપમિશ્રણ, ભેળસેળ


logo