logo
भारतवाणी
bharatavani  
logo
Knowledge through Indian Languages
Bharatavani

Fundamental Administrative Terminology (English-Gujarati)
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

administrative department
પ્રશાસનિક વિભાગ

administrative head
પ્રશાસનિક અધિકારી

administrative headquarters
પ્રશાસનિક મુખ્યાલય

administrative measures
પ્રશાસનિક પગલા

administrative power
શાસકીય સત્તા

administrative sanction
પ્રશાસનિક મંજૂરી

administrative technique
પ્રશાસનિક તકનીક/પ્રવિધિ

administrative tribunal
પ્રશાસનિક ન્યાયપીઠ, પ્રશાસનિક ન્યાયાલય

admissibility
સ્વીકાર્યતા, ગ્રાહ્યતા, મળવાપાત્રતા

admissible expenditure
સ્વીકાર્ય ખર્ચ


logo