logo
भारतवाणी
bharatavani  
logo
Knowledge through Indian Languages
Bharatavani

Fundamental Administrative Terminology (English-Gujarati)
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

administer oath
સોગંદ લેવડાવવા, પ્રશાસકીય પ્રતિજ્ઞા

administration
વહીવટ, તંત્ર, વ્યવસ્થાતંત્ર

administration of justice
ન્યાયિક પ્રશાસન

administrative
વહીવટી, તાંત્રિક, તંત્રગત

administrative action
પ્રશાસનિક કાર્યવાહી

administrative appraisal
પ્રશાસનિક મૂલ્યાંકન

administrative approval
વહીવટી મંજૂરી, અનુમતિ, બહાલી

administrative authority
પ્રશાસનિક પ્રાધિકરણ

administrative control
પ્રશાસનિક અંકુશ

administrative decision
પ્રશાસકીય નિર્ણય


logo