logo
भारतवाणी
bharatavani  
logo
Knowledge through Indian Languages
Bharatavani

Fundamental Administrative Terminology (English-Gujarati)
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

adjacent
નિકટતમ, સં-લગ્ન, બાજુનું

adjoining (=contiguous)
અડોઅડ, નજીકનું, નિકટનું

adjournment
મોકૂફી, કાર્યમોકૂફી

adjournment motion
કાર્ય મોકૂફીની દરખાસ્ત

adjudge
ન્યાયનિર્ણય કરવો, ઠરાવવું

adjudicate
નિવેડો લાવવો, ફેંસલો કરવો

adjudication
ન્યાયનિર્ણય, ચુકાદો, ફેંસલો

adjudicator
ન્યાય-નિર્ણાયક, ન્યાયકર્તા

adjustment
સંયોજન

administer
પ્રશાસક, શાસક


logo