logo
भारतवाणी
bharatavani  
logo
Knowledge through Indian Languages
Bharatavani

Fundamental Administrative Terminology (English-Gujarati)
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

additional charge
વધારાનો કાર્યભાર

additional fund
અતિરિક્ત નિધિ

additional grant
અતિરિક્ત અનુદાન

additional information
અતિરિક્ત માહિતી

additional pay
અતિરિક્ત પગાર/ચુકવણું

address
સરનામું, પ્રવચન, ભાષણ, સંબોધન, ઉદ્દબોધન, માનપત્ર

address of welcome
માનપત્ર, સન્માનપત્ર, સ્વાગત પ્રવચન

addressee
મેળવનાર, પ્રાપ્ત કરનાર

adequate
પૂરતૂં, પર્યાપ્ત,

adhere to
દૃઢમૂલ


logo