logo
भारतवाणी
bharatavani  
logo
Knowledge through Indian Languages
Bharatavani

Fundamental Administrative Terminology (English-Gujarati)
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

actuals
વાસ્તવિક અંકો, વાસ્તવિક આંકડાઓ

ad hoc
કામચલાઉ, બિનકાયમી

ad hoc claim
કામચલાઉ દાવો

ad hoc committee
તદર્થ / કામચલાઉ સમિતિ

ad hoc increase
તદર્થ / કામચલાઉ વધારો

ad hoc payment
કામચલાઉ ચૂકવણું

ad valorem duty
મૂલ્ય મુજબનો વેરો

adaptation
અનુકૂલન, રૂપાંતર, દત્તકવિધાન

addition
ઉમેરણ

addition and alteration
સુધારા-વધારા, સુધારા-ફેરફાર


logo