logo
भारतवाणी
bharatavani  
logo
Knowledge through Indian Languages
Bharatavani

Fundamental Administrative Terminology (English-Gujarati)
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

act of God
આસમાની દૈવી ઘટના, દૈવી આપત્તિ, આસમાની આફત, આસમાની સુલતાની, દૈવી પ્રકોપ

act of misconduct
દુષ્કૃત્ય,દુરાચાર,ગેરવહીવટનું કામ

acting allowance
કાર્યકારી ભથ્થું

action
કાર્ય, કાર્યવાહી, પગલું, દાવો, કાર્યવેગ

action plan
કાર્ય યોજના

active
સક્રિય, ક્રિયાશીલ, ગતિશીલ, કાર્યવેગ

actively
સક્રિયપણે, સક્રિય ઢબે

activist
કર્મશીલ

acts of commission and omission
ભૂલચૂક,ઉમેરણ અને બાદબાકીનું કામ

actual
પ્રત્યક્ષ, વાસ્તવિક, ખરેખરું


logo