logo
भारतवाणी
bharatavani  
logo
Knowledge through Indian Languages
Bharatavani

Fundamental Administrative Terminology (English-Gujarati)
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

accurate
ચોક્કસ, ભૂલ રહિત, ત્રુટિહીન

accuse
આરોપ, તહોમત

accused
આરોપી, તહોમતદાર

achievement
લક્ષ્યપ્રાપ્તિ, કાર્યસિદ્ધિ, સિદ્ધિ

acknowledgement
પહોંચ સ્વીકારવી, પાવતી આપવી, સ્વીકૃતિ જણાવવી, સ્વીકાર કરવો, કબૂલવું, રસીદ

acknowledgement due
પહોંચ મળવાપાત્ર, રસીદ મળવાપાત્ર

acquaintance
પગાર, વેતન ચુકવણી, દેવામુક્તિ, કરજ મુક્તિ

acquisition
અર્જન, નફો,પ્રાપ્ત કરવું તે

acquittance
ચૂકવણું, ભરપાઈ

act
અધિનિયમ, કૃત્ય, કાર્ય, અંક(નાટકાદિનો), કર્તવ્ય


logo