logo
भारतवाणी
bharatavani  
logo
Knowledge through Indian Languages
Bharatavani

Fundamental Administrative Terminology (English-Gujarati)
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

account for
કારણ દર્શક, ખાતાવહી નિર્દેશ

account head
હિસાબનો સદર, હિસાબી ખાતે

accountability
જવાબદારી, ઉત્તરદાયિત્વ

accountable
જવાબદાર, ઉત્તરદાયી

accountancy
નામું, હિસાબ-પદ્ધતિ, હિસાબ લેખન

accountant
હિસાબનીશ

accrued benefit
પ્રાપ્ત લાભ, અર્જિત લાભ

accrued pension
પ્રાપ્ય નિવૃત્તિલાભ, અર્જિત નિવૃત્તિલાભ

accumulation
સંચય, સંગ્રહ

accuracy
ચોકસાઈ, ખરાપણું


logo