logo
भारतवाणी
bharatavani  
logo
Knowledge through Indian Languages
Bharatavani

Fundamental Administrative Terminology (English-Gujarati)
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

accession
જોડાણ, ગ્રંથ-પ્રાપ્તિ નોંધ, પ્રાપ્તિ, રાજ્યાભિષેક, પદપ્રાપ્તિ

accessory
સહાયક, ગૌણ, આનુષંગિક

accident
અકસ્માત

acclimatization
આબોહવા-અનુકૂલન, પરિસ્થિતિ-અનુકૂલન

accommodation
નિવાસન, આવાસ, સ્થાન, સગવડ, અનુકૂલન, સમાયોજન

accompanist
સહાયક, સહયોગી

accord
સમાધાન, જોડાણ

accordance
સમાધાન, સંબદ્ધતા

accordingly
તદનુસાર, તે મુજબ,તે પ્રમાણે

account
હિસાબ, ખાતુ, હેવાલ, વૃતાંત


logo