logo
भारतवाणी
bharatavani  
logo
Knowledge through Indian Languages
Bharatavani

Fundamental Administrative Terminology (English-Gujarati)
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

academic discussion
સૈદ્ધાંતિક ચર્ચા, શૈક્ષણિક ચર્ચા અથવા વિમર્શ

academic leave
શિક્ષણ સંબંધી રજા, શૈક્ષણિક રજા

academic qualification
શૈક્ષણિક લાયકાત, શૈક્ષણિક યોગ્યતા

academic record
શૈક્ષણિક ક્રમવિકાસ, શૈક્ષણિક દસ્તાવેજ

accede
સંમત થવું, માન્ય રાખવું, પદ-અધિકાર ગ્રહણ કરવો, સામેલ થવું,

accept
સ્વીકૃત

acceptance
સ્વીકાર, સ્વીકૃતિ

acceptance of office
પદભાર ગ્રહણ કરવો, હોદ્દો ગ્રહણ કરવો

acceptance of tender
નિવિદા સ્વીકૃતિ

access
પ્રવેશ, પ્રવેશ-હક, વૃદ્ધિ, પ્રવેશમાર્ગ, પ્રયોજન


logo