logo
भारतवाणी
bharatavani  
logo
Knowledge through Indian Languages
Bharatavani

Fundamental Administrative Terminology (English-Gujarati)
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

advice
સલાહ, સલાહ-સૂચના, સૂચના

advice of payment
ચૂકવણી પત્ર

advisory committee
સલાહકાર સમિતિ, પરામર્શ સમિતિ

advisory council
સલાહકાર પરિષદ

advocate
ધારાશાસ્ત્રી, વકીલ, પુરસ્કર્તા, હિમાયતી, સમર્થક, અધિવક્તા

affairs
બાબતો, મુદ્દાઓ

affidavit
સોગંદનામું, એફિડેવિટ

affiliation
માન્યતા, જોડાણ (સંસ્થાની બાબતમાં)

affirmation
સોગંદપૂર્વક રજૂઆત, પ્રતિજ્ઞાપૂર્વક રજૂઆત, નિશ્ચયપૂર્વક

affirmative
સકારાત્મક, હકારાત્મક


logo