logo
भारतवाणी
bharatavani  
logo
Knowledge through Indian Languages
Bharatavani

Fundamental Administrative Terminology (English-Gujarati)
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

abolition
નાબૂદી, લોપ, રદ

abolitionof post
જગ્યાની નાબૂદી, પદ અથવા હોદ્દાની નાબૂદી

above mentioned
ઉપર્યુક્ત, ઉક્ત, પૂર્વોલ્લેખિત

above quoted
ઉપર મુજબ, ઉપર જણાવ્યા મુજબ, ઉક્ત

above said
પૂર્વકથિત,ઉપરોક્ત

absence
ગેરહાજરી, અનુપસ્થિતિ, અભાવ

absentee
ગેરહાજર, અનુપસ્થિત

absentee statement
ગેરહાજરી પત્રક

absenteeism
ગેરહાજર રહેવાનું વલણ,ગેરહાજર રહેવાની માનસિકતા

absolute
અબાધિત, નિરંકુશ, અમર્યાદિત, પરિશુદ્ધ, પૂર્ણ


logo