logo
भारतवाणी
bharatavani  
logo
Knowledge through Indian Languages
Bharatavani

Fundamental Administrative Terminology (English-Gujarati)
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

uncorroborated
અસંપુષ્ટ, પુષ્ટિ વિનાનું

uncovered demand
વણસંતોષાયેલી માંગ

undated
તારીખરહિત, તારીખ વિનાનું

undelivered letter
અવિતરિત પત્ર, અવિતરિત ટપાલ

under
નીચે, તળે, અધીન, અલ્પ, ન્યુન, થોડું, ઓછું

under assessment
મૂલ્યાંકનની પ્રક્રિયામાં

under billing
ઓછી રકમનું બિલ

under certificate of posting
ટપાલ(ખાતા) દ્વારા પ્રમાણિત

under consideration
વિચારાધીન

under employed
ઓછી રોજગારી,(યોગ્યતા કરતા) ઓછું વેતનમાન


logo