logo
भारतवाणी
bharatavani  
logo
Knowledge through Indian Languages
Bharatavani

Fundamental Administrative Terminology (English-Gujarati)
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

unattached
અસંબદ્ધ, સાથે ન હોય તેવું

unauthorized
બિનઅધિકૃત

unavoidable
અપરિહાર્ય, અકાટ્ય, ટાળી ન શકાય તેવું

unavoidable circumstances
અપરિહાર્ય સ્થિતિ, અપરિહાર્ય પરિસ્થિતિ, અકાટ્ય સ્થિતિ, ટાળી ન શકાય એવા સંજોગો

unavoidable delay
અપરિહાર્ય વિલંબ

unbecoming
અક્ષોભનીય

uncashed
વટાવ્યા વિનાનું

uncertain
અનિશ્ચિત, અચોક્કસ

unclaimed
દાવા વિનાનું

unclaimed baggage
નધણિયાતો સામાન


logo