logo
भारतवाणी
bharatavani  
logo
Knowledge through Indian Languages
Bharatavani

Fundamental Administrative Terminology (English-Gujarati)
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

upgrading
ઉન્નયન,ઉપર લઇ જવું

upgrading of post
પદોન્નયન

uphold
પુષ્ટ કરવું, પુષ્ટિ આપવી, માન્યતા આપવી, મર્યાદા જાળવવી

upkeep
સંભાળ,સારસંભાળ

uplift
ઉત્થાન

upper
ઉપરનું, ઉચ્ચ

upper age limit
ઉપલી વયમર્યાદા

uppermost
સર્વોપરી

upright
ખરું, સાચું

upset
અસ્તવ્યસ્ત, વિક્ષુબ્ધ


logo