logo
भारतवाणी
bharatavani  
logo
Knowledge through Indian Languages
Bharatavani

Fundamental Administrative Terminology (English-Gujarati)
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

unpredictable
અપ્રત્યાશિત, આગાહી ન કરી શકાય તેવું

unproductive
બિનઉત્પાદક

unproductive labour
બિનઉત્પાદક મજૂરી

unprofitable
અલાભકારી, બિનફાયદાકારક

unpunctual
સમયપાલનમાં ન માનનાર, સમયચુસ્ત ન હોય તેવું

unqualified
અયોગ્ય, બિનશરતી

unqualified apology
બિનશરતી માફી

unquestionable
શંકારહિત, નિઃસંદેહ, નિઃશંક, અસંદિગ્ધ, સ્વયંસ્પષ્ટ

unrealizable sum
ડૂબેલી રકમ,અપ્રાપ્ય રકમ

unreasonable
અનુચિત


logo