logo
भारतवाणी
bharatavani  
logo
Knowledge through Indian Languages
Bharatavani

Fundamental Administrative Terminology (English-Gujarati)
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

unfair dismissal
અનુચિત બરખાસ્તગી

unfair labour practices
અનુચિત શ્રમવ્યવહાર, અનુચિત કામગાર વ્યવહાર

unfair means
અનુચિત સાધનો

unfavourable
પ્રતિકૂળ, વિરોધી

unfit
અયોગ્ય, અસ્વસ્થ

unfit for promotion
પદોન્નતિ માટે અયોગ્ય

unforeseen
અપ્રત્યાશિત,અકલ્પનીય

unforeseen charges
અદૃષ્ટ શુલ્ક

unforeseen circumstances
અપ્રત્યાશિત સ્થિતિ, પ્રતિફળ સ્થિતિ, અપ્રત્યાશિત સંજોગો

unicameral
એકસદનીય, એકપટલીય (રાજવ્યવસ્થા)


logo