logo
भारतवाणी
bharatavani  
logo
Knowledge through Indian Languages
Bharatavani

Fundamental Administrative Terminology (English-Gujarati)
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

realization
અનુભૂતિ, અહેસાસ, વસૂલી

realize
અનુભવવું, વસૂલ કરવું, ઉઘરાવવું

reappointment
પુનઃનિયુક્તિ

reappropriation
પુનઃવિનિયોજન,ફરી માળખું તૈયાર કરવું

reason
કારણ, તર્ક

reassessment
પુનનિર્ધારણ

rebate
છૂટ

recall
પ્રતિઆહવાન, પાછું બોલાવવું, પાછું માંગવું

recede
પીછેહઠ, ઓછું થવું

receipt
રસીદ, પાવતી


logo