logo
भारतवाणी
bharatavani  
logo
Knowledge through Indian Languages
Bharatavani

Fundamental Administrative Terminology (English-Gujarati)
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

replace
બદલી ,બદલવું ,બદલીમાં મૂકવું,-ને સ્થાને

replacement
પ્રતિસ્થાપન, બદલીમાં મૂકવું

replenishment
પુનઃપૂર્તિ

report
અહેવાલ, હેવાલ

repository
નિધિ, સંગ્રહ

representation
પ્રતિનિધિત્વ

representative
પ્રતિનિધિ

reprimand
ફટકાર, ધિક્કાર

reprint
પુનઃમુદ્રણ

reprisal
બદલો, બદલો લેવો, વેર


logo