logo
भारतवाणी
bharatavani  
logo
Knowledge through Indian Languages
Bharatavani

Fundamental Administrative Terminology (English-Gujarati)
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

relief list
રાહત યાદી, સહાય યાદી, રાહત સૂચિ

relief works
રાહતકામ

relieve
મુક્ત

reliever
મુક્ત કરનાર

relinquishment
ત્યાગ, છોડી દેવું

relinquishment of charge
કાર્યભાર ત્યાગ

relocation
ફરી સ્થાપના કરવી તે

reluctance
અનિચ્છા, નામરજી

remark
ટિપ્પણી, નોંધ

remarks column
ટિપ્પણીસ્થાન, નોંધ કોલમ


logo