logo
भारतवाणी
bharatavani  
logo
Knowledge through Indian Languages
Bharatavani

Fundamental Administrative Terminology (English-Gujarati)
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

pretext
બહાનું,કારણ,ખોટું બહાનું

prevail
પ્રચલિત થવું, પ્રચલિત કરવું

prevent
નિવારણ કરવું, રોકવું, અટકાવવું

prevention
રોકાવું, નિવારણ

preventive
નિવારણ, પ્રતિરોધક

price fluctuation (=price movements)
કિંમતમાં વધારોઘટાડો

pricing
મૂલ્યનિર્ધારણ

prima facie
પ્રાથમિક ઢબે, પ્રથમ દૃષ્ટિએ

primarily
મુખ્યતઃ, પ્રધાનતઃ, પ્રાથમિક રીતે

primary
પ્રાથમિક


logo