logo
भारतवाणी
bharatavani  
logo
Knowledge through Indian Languages
Bharatavani

Fundamental Administrative Terminology (English-Gujarati)
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

prescribed form
નિર્ધારિત આવેદનપત્ર

presentation
પ્રસ્તુતિ, પ્રસ્તુતિકરણ

preside
અધ્યક્ષતા કરવી

president
અધ્યક્ષ, પ્રમુખ, રાષ્ટ્રપતિ

press
મુદ્રણાલય, છાપખાનું, અખબાર, પ્રેસ, દૈનિકપત્ર

press copy
અંતિમ પ્રત, અંતિમ વાચના

press gallery
પત્રકાર દીર્ઘા

presumed
પ્રકલ્પિત,કથિત ,સ્વીકાર્ય ,પ્રતિષ્ઠિત,માન્ય,પ્રચલિત

presumptive pay
પ્રકલ્પિત વેતન, પ્રકલ્પિત પગાર/ચૂકવણું

presupposed
પૂર્વકલ્પિત


logo