logo
भारतवाणी
bharatavani  
logo
Knowledge through Indian Languages
Bharatavani

Fundamental Administrative Terminology (English-Gujarati)
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

preliminary
પ્રાથમિક

premature
સમયપૂર્વ, કાચું, અપરિપક્વ

premises
પરિસર

premium
વધારો, વીમાનું પ્રીમિયમ

prepaid
પૂર્વ ચૂકવણી

prepaid card
પૂર્વચૂકવણી કરેલું કાર્ડ

prepone
પૂર્વિત કરવું, આગળ (નિર્ધારિત સમયથી) કરવું

prerogative
પરમ અધિકાર, સર્વોચ્ચ અધિકાર

prescribe
લખવું, સૂચવવું, સંકેત કરવો, નિર્ધારિત કરવું

prescribed
નિર્ધારિત, લખેલું, સૂચવેલું


logo