logo
भारतवाणी
bharatavani  
logo
Knowledge through Indian Languages
Bharatavani

Fundamental Administrative Terminology (English-Gujarati)
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

precis
સારલેખન, સારાંશ

precise
યથાવત્, યથાતથ

preclude
રોકી પડવું, સ્થગિત કરવું

preconception
પૂર્વ સંકલ્પના, પૂર્વ સંકલ્પના, પૂર્વવિભાવના

predecessor
પૂર્વવર્તી

predominant
મુખ્ય, પ્રબળ, જોરાવર

preface
પ્રસ્તાવના, આમુખ, ઉપોદ્દઘાત

prefer
પસંદ કરવું

preferential purchase
અધિમાની ખરીદી, પસંદગીનુસાર ખરીદી

prejudice
પૂર્વગ્રહ


logo