logo
भारतवाणी
bharatavani  
logo
Knowledge through Indian Languages
Bharatavani

Fundamental Administrative Terminology (English-Gujarati)
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

placement service
નોકરી અપાવતી સેવા

plaintiff
વાદી, પક્ષકાર

plan
યોજના, આયોજના

planning
આયોજન

plant
સંયંત્ર

player
વાદક, ખેલાડી, રમતવીર

plea
તર્ક, દલીલ

Pleader
વકીલ,ધારાશાસ્ત્રી

plebiscite
જનમત, લોકમત

pledge
પ્રતિજ્ઞા કરવી


logo