logo
भारतवाणी
bharatavani  
logo
Knowledge through Indian Languages
Bharatavani

Fundamental Administrative Terminology (English-Gujarati)
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

ministerial
મંત્રાલય સંબંધી

ministry
મંત્રાલય

minor
સગીરવયનું

minor works
લઘુ નિર્માણ કાર્ય

minority
લઘુમતિ

minutes
ટિપ્પણ, અહેવાલ, કાર્યવૃત્ત

misappropriation
ઉચાપત

misbehaviour
દુર્વ્યવહાર,ખરાબ વ્યવહાર

miscarriage of justice
ન્યાયની કસુવાવડ(કાયદાના ક્ષેત્રે પ્રચલિતવાક્યપ્રયોગ)

miscellaneous
વિવિધ, પ્રકીર્ણ


logo