logo
भारतवाणी
bharatavani  
logo
Knowledge through Indian Languages
Bharatavani

Fundamental Administrative Terminology (English-Gujarati)
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

dealing
વ્યવહાર, લેણદેણ

dealing assistant
વ્યવહાર સંભાળનાર સહાયક

dearness allowance
મોંઘવારી ભથ્થું

death anniversary
પુણ્યતિથિ, નિર્વાણ તિથિ

death benefit
મૃત્યુ હિતલાભ

death in service
સેવા દરમ્યાન મૃત્યુ

death-cum-retirement gratuity
મૃત્યુ-નિવૃત્તિ ઉપદાન, ગ્રેચ્યુઇટી

deauthorizatioin
અધિકાર ભંગ

debar
રોકવું,બહાર કરવું

debit
ને નામે, ખાતે ઉધારવું, ખર્ચ પાડવું, ઉધાર નોંધ, ઉધારેલી રકમ


logo