logo
भारतवाणी
bharatavani  
logo
Knowledge through Indian Languages
Bharatavani

Fundamental Administrative Terminology (English-Gujarati)
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

bad climate allowance
ખરાબ આબોહવા ભથ્થું, ખરાબ જલવાયું ભથ્થું

bad conduct
ખરાબ અથવા ટીકાપાત્ર વ્યવહાર

bad debt
ડૂબેલું લેણું, ઘાલખાધ

baggage
સામગ્રી, સામાન

bail
જામીન, મુચરકો, જામીન પર છોડવું, મુચરકો લેવો

balance
સિલક, પુરાંત, બાકી રકમ, સરવૈયું, તારણ, ત્રાજવું, કાંટો, સમતુલા, સમતોલપાણું

balance brought down
શૂન્ય પુરાંત

balance brought forward
પુરાંત જમા

balance sheet
સરવૈયું

balanced budget
સમતોલ અંદાજપત્ર


logo