logo
भारतवाणी
bharatavani  
logo
Knowledge through Indian Languages
Bharatavani

Fundamental Administrative Terminology (English-Gujarati)
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

auctioneer
લિલામકર્તા

audience
શ્રોતા,દર્શક, પ્રેક્ષક

audio-visual display
દૃશ્ય-શ્રાવ્ય પ્રદર્શન, દૃશ્યશ્રાવ્ય નિદર્શન

audio-visual publicity
દૃશ્ય-શ્રાવ્ય-પ્રચાર, પ્રસાર

audit
હિસાબ-તપાસણી, ઑડિટ

audit objection
હિસાબ-તપાસણીના વાંધા, ઑડિટના વાંધા

audit paragraph
હિસાબ-પરીક્ષાનો ફકરો

audit report
હિસાબ-તપાસણી અહેવાલ, ઑડિટ અહેવાલ

audited accounts
તપાસેલા હિસાબ, ઑડિટ કરેલ હિસાબ, ઑડિટ થયેલા હિસાબ

audited balance sheet
તપાસાયેલી હિસાબ પોથી, ચકાસેલી ખાતાવહી


logo