logo
भारतवाणी
bharatavani  
logo
Knowledge through Indian Languages
Bharatavani

Fundamental Administrative Terminology (English-Gujarati)
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

assignee
નામે કરી લેનાર, મુખત્યાર, હક્કદાર

assignment
નામે કરવું તે, સુપરતનામું, કર્તવ્ય, સોંપેલું કાર્ય

assignor
નામે કરી આપનાર

assistance
મદદકર્તા, સહાયક

associate
સહ-સાથી, ભાગીદાર

association
મંડળ, સંઘ, સંગઠન

assumption of charge
કાર્યભાર સ્વીકાર

assurance
ખાતરી, બાંયધરી, વીમો

assurance company
વીમા મંડળ

assure
આશ્વાસન ,ખાતરી,બાહેંધરી


logo