logo
भारतवाणी
bharatavani  
logo
Knowledge through Indian Languages
Bharatavani

Fundamental Administrative Terminology (English-Gujarati)
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

area
વિસ્તાર, ક્ષેત્ર, ક્ષેત્રફળ

area headquarter
વિસ્તાર મુખ્યાલય, ક્ષેત્રીય મુખ્ય કચેરી

argument
દલીલ

arise
ઉદ્દભવ

armed forces
સશસ્ત્ર દળો

arrangement
વ્યવસ્થા,ગોઠવણ

arrear
બાકી, ચઢેલું, ચઢી ગયેલું

arrear statement
બાકી રકમનું વિવરણ

arrival report
આગમન રિપોર્ટ,આગમન વિશેનો હેવાલ

arrogance
દંભ, મિથ્યાભિમાન


logo