logo
भारतवाणी
bharatavani  
logo
Knowledge through Indian Languages
Bharatavani

Fundamental Administrative Terminology (English-Gujarati)
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

amount
રાશિ, રકમ, માત્રા, જથ્થો

amount of pension
પેન્શનલાભ, પેન્શનની રકમ

analogous post
અનુરૂપ હોદ્દો, અનુરૂપ પદ

analysis
વિશ્લેષણ

analytical study
વિશ્લેષણમૂલક અભ્યાસ

ancestor
પૂર્વજ, પૂર્વગામી

ancillary industry
આનુષંગિક ઉદ્યોગ

animosity
પ્રતિશોધ, બદલો

annexure
જોડાણ, સાથે જોડેલ કાગળ, પરિશિષ્ટ

anniversary
વર્ષગાંઠ


logo