भारतीय भाषाओं द्वारा ज्ञान

Knowledge through Indian Languages

Dictionary

Fundamental Administrative Terminology (English-Gujarati) (CSTT)

Commission for Scientific and Technical Terminology (CSTT)

A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

शब्दकोश के परिचयात्मक पृष्ठों को देखने के लिए कृपया यहाँ क्लिक करें
Please click here to view the introductory pages of the dictionary

< previous123456789234235Next >

“off the job” training

કાર્યાન્તર પ્રશિક્ષણ

A

ab initio

મૂળથી, પ્રારંભથી

abatement

બંધ પડવું તે, રદ્દ કરવું તે, સમાપ્તિ, ઘટાડો

abbreviation

સંક્ષેપાક્ષર, સંક્ષિપ્ત રૂપ, શબ્દ-સંક્ષેપ

abduction

અપહરણ, ભગાડી જવું તે

abeyance

મોકૂફી, સ્થગિતતા, સ્થગન

ability

ક્ષમતા, યોગ્યતા, સક્ષમતા

able

સક્ષમ, ક્ષમ

abnormal

અસામાન્ય, નિયમબાહ્ય, વિકૃતિ, અસાધારણ

abolition

નાબૂદી, લોપ, રદ

abolitionof post

જગ્યાની નાબૂદી, પદ અથવા હોદ્દાની નાબૂદી

above mentioned

ઉપર્યુક્ત, ઉક્ત, પૂર્વોલ્લેખિત

above quoted

ઉપર મુજબ, ઉપર જણાવ્યા મુજબ, ઉક્ત

above said

પૂર્વકથિત,ઉપરોક્ત

absence

ગેરહાજરી, અનુપસ્થિતિ, અભાવ

absentee

ગેરહાજર, અનુપસ્થિત

absentee statement

ગેરહાજરી પત્રક

absenteeism

ગેરહાજર રહેવાનું વલણ,ગેરહાજર રહેવાની માનસિકતા

absolute

અબાધિત, નિરંકુશ, અમર્યાદિત, પરિશુદ્ધ, પૂર્ણ
< previous123456789234235Next >

Languages

Dictionary Search

Loading Results

Quick Search

Follow Us :   
  भारतवाणी ऐप डाउनलोड करो
  Bharatavani Windows App