logo
भारतवाणी
bharatavani  
logo
Knowledge through Indian Languages
Bharatavani

Fundamental Administrative Terminology (English-Gujarati)
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

record book
અભિલેખ બૂક,રેકોર્ડ બૂક

record of service
સેવા અભિલેખ, સેવાભિલેખ, સેવા રેકોર્ડ

recourse
આશ્રય, વસૂલી હક

recover
સાજા થવું, વસૂલી કરવી

recovery
વસૂલી, સ્વાસ્થ્યલાભ, પુનઃપ્રાપ્તિ

recreation
મનોરંજન, આનંદપ્રમોદ

recruit
ભરતી, રંગરુટ

recruiting authority
ભરતી, અધિકરણ

recruitment
ભરતી

recruitment rules
ભરતી નિયમો


logo