logo
भारतवाणी
bharatavani  
logo
Knowledge through Indian Languages
Bharatavani

Fundamental Administrative Terminology (English-Gujarati)
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

foment
ઉશ્કેરણી, ચડવણી

foot note
પાદટીપ

forced labour
બલાત શ્રમ, પરાણે કામ કરાવવું

forecast
પૂર્વાનુમાન આગાહી

foregone conclusion
પૂર્વવિચારિત પરિણામ

foreign
વિદેશ, પરદેશ

foreman
ફોરમેન, કામગાર

forenoon
પૂર્વાહન, સવારનો સમય

foresight
દૂરદૃષ્ટિ

foreword
પ્રાકકથન, પૂર્વકથન, ઉપોદઘાત


logo